

# Event Details

- **Event Name**: ડાયાબિટીસ - વાયકા અને વાસ્તવિકતા, ગોઠડી-૩૮ માં ડૉ. કિરીટ કુબાવત સાથે | Diabetes - Myth & Reality
- **Event Start and End Date**: Sat, 03 May, 2025 at 05:30 pm – Sat, 03 May, 2025 at 07:30 pm
- **Event Description**: તારીખ ૩જી મે ૨૦૨૫ ને શનિવારના રોજ માતૃભાષા અભિયાન ગોઠડીમાં આપણે વાત કરીશું ડાયાબિટીસ માટે ફેલાયેલા ભ્રમ અને વાસ્તવિકતાની ડૉ. કિરીટ એન. કુબાવત (M.D. Int. Medicine) સાથે જેઓ ડાયાબિટીસ અને જીવનશૈલીથી (Lifestyle Disease) ઉદ્દભવતા રોગો માટેનું જાણીતું નામ છે. ડાયાબિટીસ સાથે જોડાયેલા ભ્રમ દૂર કરવા અને ડાયાબીટીસ સાથે જોડાયેલા તમારા પ્રશ્નોના જવાબ મેળવી શકો તે માટે આપ સૌને ગોઠડીમાં આમંત્રણ છે.તારીખ: ૦૩/૦૫/૨૦૨૫સમય: સાંજે ૫: ૩૦ કલાકેગોઠડી સ્થળ:ભારતીય સમુદાય શિક્ષણ સંઘ, સભા ખંડ - ૧, ત્રીજો માળ, નવજીવન પ્રેસ રોડ, આશ્રમ માર્ગ, અમદાવાદનોંધ: લિફ્ટની વ્યવસ્થા છે.ડૉ. કિરીટ એન. કુબાવતનો ટૂંકો પરિચય: ડૉ. કિરીટ એન. કુબાવત (M.D. Int. Medicine) ડાયાબિટીસ અને જીવનશૈલીથી (Lifestyle Disease) ઉદ્દભવતા રોગોના નિષ્ણાત તરીકે ગુજરાતનું જાણીતું નામ છે. મૂળ મેંદરડા (જૂનાગઢ)ના રહેવાસી છે એવા ડૉ. કિરીટભાઈએ તેમની શૈક્ષણિક યાત્રા રાજકુમાર કોલેજ રાજકોટથી શરૂ કરી હતી ત્યારબાદ તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાથી M.B.B.S. અને M.D. પૂર્ણ કર્યા. ડાયાબિટીસ સંશોધન અને સારવારનો વધુ ગહન અભ્યાસ કરવા માટે તેઓએ P.H.F.I. નવી દિલ્હીથી C.C.E. B.D.M. અને C.C.G. D.M. નો અભ્યાસ પણ પૂર્ણ કર્યા.વ્યાવસાયિક જીવનમાં ડૉ. કિરીટ એન. કુબાવતે ગાંધી-લિંકન હોસ્પિટલ (ડીસા) ઐશ્વર્યા હાર્ટ કેર હોસ્પિટલ (ડિસા) ડિસા ડાયાલિસિસ વોકહાર્ટ શેલ્બી અને N.H. હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી છે. ઉપરાંત તેઓ A.R.H. ડાયાબિટીસ સેન્ટરના ડિરેક્ટર તથા પિક્સેલ હેલ્થ કેર કેનેડાના એશિયા પેસિફિક ડિરેક્ટર તરીકે પણ કાર્યરત રહ્યા છે. તેમની અંતિમ નિમણૂક Zydus હોસ્પિટલમાં ડાયાબિટીસ વિશેષજ્ઞ તરીકે રહી છે. ડાયાબિટીસ રિવ ર્સલમાં ગુજરાતમાં પાયોનિયર તરીકે જાણીતા ડૉ. કિરીટ એન. કુબાવત એકમાત્ર એવા ભારતીય ડૉક્ટર છે જે દર 3 મહિને તાન્ઝાનિયા દાર એસ સલામ ઝાંઝીબાર અને આરુષા ખાતે ડાયાબિટીસ OPD યોજી નિયમિત રીતે આંતરરાષ્ટ્રીય સેવા આપતા હતા .ડૉ. કિરીટ એન. કુબાવતે 1993માં વિશ્વમાં પાંચમો કિસ્સો ગણાતા પોરેન્સેફાલી-સંબંધિત ફેમિલીયલ હેમીપ્લેજિયાનું ભારતમાં પ્રથમ નિદાન કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓને 2018માં W.S.R.O.(વર્લ્ડ સુગર રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સુગર મીટમાં ભારતના એકમાત્ર નિષ્ણાત તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.ડૉ. કિરીટ એન. કુબાવત ડૉક્ટર-દર્દીની મજબૂત સંબંધોની આવશ્યકતાને ખૂબ મહત્ત્વ આપે છે અને તેના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. હાલના સમયમાં તેઓનો મુખ્ય ધ્યેય ડાયાબિટીસ રિવર્સલ અને જીવનશૈલીથી (Lifestyle) ઉદ્ભવતા રોગોથી સમાજને બચાવવાનું છે તેથી જ તેઓ તબીબી ક્ષેત્રમાં તેમના યોગદાન અને નવીન ચિંતન માટે વિશિષ્ટ ઓળખ ધરાવે છે.પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ડૉ. કિરીટ એન. કુબાવત ડિજિટલ પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય છે અને આરોગ્ય જાગૃતિ માટેની માહિતી સોશિયલ મીડિયાની સાથે સમાચાર પત્રો અને સામયિકોમાં પણ નિયમિત રૂપે આપે છે. ઉપરાંત તેઓ ETV VTV TV9 અને દૂરદર્શન પર પણ આરોગ્ય વિષયક ચર્ચામાં સક્રિય રીતે ભાગ લેતા હોય છે. તેઓએ AIR Gyanvani Red FM અને Radio Mirchi પર પણ ટોક શો હોસ્ટ કર્યા છે. આરોગ્ય જાગૃતિ માટે ડૉ. કિરીટ એન. કુબાવત અદાણી GSPC BSNL GEB કલ્પતરુ મારુતિ એરટેલ વોડાફોન રોટરી લાયન્સ યોગ બોર્ડ ઓફ ગુજરાત ઝેબર સ્કૂલ સેંટ મેરીસ સ્કૂલ અને અન્ય અનેક કોર્પોરેટ સાથે આરોગ્ય સેમિનારનું આયોજન કરી ચૂક્યા છે અને Club O7 ના બિઝનેસ નેટવર્કના તેઓ સ્થાપક પ્રમુખ પણ છે.વધુ માહિતી માટે:ફોન/WhatsApp: ૯૯૦૯૯૫૯૭૩૯વેબસાઇટ: matrubhashaabhiyan.org
- **Event URL**: https://allevents.in/ahmedabad/ડાયાબિટીસ-વાયકા-અને-વાસ્તવિકતા-ગોઠડી-૩૮-માં-ડૉ-કિરીટ-કુબાવત-સાથે-|-diabetes-myth-and-reality-tickets/80006898099070
- **Event Categories**: nonprofit, art, literary-art
- **Interested Audience**: 
  - total_interested_count: 44

## Ticket Details

- **Ticket Price Range**: min: 0, max: 0, currency: INR

## Event venue details

- **city**: Ahmedabad
- **state**: GJ
- **country**: India
- **location**: BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH
- **lat**: 23.0426885
- **long**: 72.5675545
- **full address**: BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH, 2HV9+32F, Navjeevan Press Rd, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat 380014, India

## Event gallery

- **Alt text**: Event Photo 1
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/live_large680cd7d0ad57c.png

## FAQs

- **Q**: When and where is ડાયાબિટીસ - વાયકા અને વાસ્તવિકતા, ગોઠડી-૩૮ માં ડૉ. કિરીટ કુબાવત સાથે | Diabetes - Myth & Reality being held?
  - **A:** ડાયાબિટીસ - વાયકા અને વાસ્તવિકતા, ગોઠડી-૩૮ માં ડૉ. કિરીટ કુબાવત સાથે | Diabetes - Myth &amp; Reality takes place on Sat, 03 May, 2025 at 05:30 pm to Sat, 03 May, 2025 at 07:30 pm at BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH, 2HV9+32F, Navjeevan Press Rd, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat 380014, India.
- **Q**: What is the refund policy for ડાયાબિટીસ - વાયકા અને વાસ્તવિકતા, ગોઠડી-૩૮ માં ડૉ. કિરીટ કુબાવત સાથે | Diabetes - Myth & Reality?
  - **A:** The refund policy for ડાયાબિટીસ - વાયકા અને વાસ્તવિકતા, ગોઠડી-૩૮ માં ડૉ. કિરીટ કુબાવત સાથે | Diabetes - Myth &amp; Reality is as follows: Please get in touch with Matrubhasha Abhiyan. For any queries, contact the organizer or the ticketing platform directly.
- **Q**: Who is organizing ડાયાબિટીસ - વાયકા અને વાસ્તવિકતા, ગોઠડી-૩૮ માં ડૉ. કિરીટ કુબાવત સાથે | Diabetes - Myth & Reality?
  - **A:** ડાયાબિટીસ - વાયકા અને વાસ્તવિકતા, ગોઠડી-૩૮ માં ડૉ. કિરીટ કુબાવત સાથે | Diabetes - Myth &amp; Reality is organized by Matrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન.
- **Q**: What has been the experience of attendees at Matrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન's events?
  - **A:** Matrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન has 493+ followers on AllEvents, reflecting a trusted and active community of event-goers who follow their events. Matrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન has a verified profile on AllEvents where you can read reviews and explore their upcoming events.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "ડાયાબિટીસ - વાયકા અને વાસ્તવિકતા, ગોઠડી-૩૮ માં ડૉ. કિરીટ કુબાવત સાથે | Diabetes - Myth &amp; Reality",
        "image": "https://cdn2.allevents.in/thumbs/thumb680cd7c6492fd.jpg",
        "startDate": "2025-05-03",
        "endDate": "2025-05-03",
        "url": "https://allevents.in/ahmedabad/ડાયાબિટીસ-વાયકા-અને-વાસ્તવિકતા-ગોઠડી-૩૮-માં-ડૉ-કિરીટ-કુબાવત-સાથે-|-diabetes-myth-and-reality-tickets/80006898099070",
        "location": {
            "@type": "Place",
            "name": "BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "2HV9+32F, Navjeevan Press Rd, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat 380014, India",
                "postalCode": "380014",
                "addressLocality": "Ahmedabad",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "23.0426885",
                "longitude": "72.5675545"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "તારીખ ૩જી મે ૨૦૨૫ ને શનિવારના રોજ માતૃભાષા અભિયાન ગોઠડીમાં આપણે વાત કરીશું ડાયાબિટીસ માટે ફેલાયેલા ભ્રમ અને વાસ્તવિકતાની ડૉ. કિરીટ એન. કુબાવત (M.D. Int. Medicine) સાથે જેઓ ડાયાબિટીસ અને જીવનશૈલીથી (Lifestyle Disease) ઉદ્દભવતા રોગો માટેનું જાણીતું નામ છે. ડાયાબિટીસ સાથે જોડાયેલા ભ્રમ દૂર કરવા અને ડાય",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-04-11",
                "availabilityEnds": "2025-05-03",
                "validFrom": "2026-04-11",
                "lowPrice": "0.00",
                "highPrice": "0.00",
                "price": "0.00",
                "url": "https://allevents.in/ahmedabad/ડાયાબિટીસ-વાયકા-અને-વાસ્તવિકતા-ગોઠડી-૩૮-માં-ડૉ-કિરીટ-કુબાવત-સાથે-|-diabetes-myth-and-reality-tickets/80006898099070"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Matrubhasha Abhiyan   ",
                "url": "https://allevents.in/org/matrubhasha-abhiyan-|-માતૃભાષા-અભિયાન/22528841",
                "description": "આજના સમયમાં પશ્ચિમી (પાશ્ચાત્ય) સાંસ્કૃતિક અને સામાજિક આક્રમણને કારણે ગુજરાતી ભાષા ભુલાઈ રહી છે ત્યારે ગુજરાતી ભાષા માટે કંઈક કરવા માંગતા ગુજરાતી ભાષા પ્રેમીઓ અને સંસ્થાઓને એકત્ર કરવા અને તેમની વચ્ચે નેટવર્કિંગ ઊભું (સંયોગીકરણ) કરવા માટે માતૃભાષા અભિયાન ની (ટ્રસ્ટ ના રૂપમાં) સ્થાપના કરવામાં આવેલ છે. માતૃભાષા અભિયાન ગુજરાતી ભાષાના પ્રચાર માટે પુસ્તક પરબ, ગોઠડી, પરસ્પર, ગ્રંથ મંદિર, દાદા-દાદીનો ઓટલો, વગેરે કાર્યક્રમો ચલાવે છે.\n\nIn today's time when The Gujarati language is being forgotten due to Western cultural and social invasions, the Matrubhasha Abhiyan (in the form of a trust) has been established to bring together Gujarati language-lovers and organizations who want to do something for the Gujarati language and to create networking between them. The Matrubhasha Abhiyan runs programmes such as Pustak Parab, Gothadi, Parpar, Granth Mandir, Dada-Dadi No Otlo, etc. for the promotion of Gujarati language."
            }
        ]
    }
]
```